પ્રારંભિક સ્થિર અવસ્થામાંથી કણ $\frac{4}{3}\;ms^{-2}$ ના પ્રવેગથી ગતિ કરે છે. કણે ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હશે?

  • [AIPMT 2008]
  • A

    $\frac{{10}}{3}\,m$

  • B

    $\;\frac{{19}}{3}\,m$

  • C

    $6\,m$

  • D

    $4\,m$

Similar Questions

એક કણ અચળ પ્રવેગથી પ્રથમ $5 \,sec$ માં $10\, m$ અને પછીની $3 \,sec$ માં $10 \,m$ અંતર કાપે છે,તો ત્યાર પછીની $2 sec$ માં તે કેટલા.........$m$ અંતર કાપશે?

એક કણ $v_0$ જેટલા પ્રારંભિક વેગથી સુરેખપથ પર અચળ પ્રવેગી ગતિ કરે છે. તો $‘n'$ મી સેકન્ડમાં કાપેલું અંતર શોધો. 

$t$ થી $(t+1) \mathrm{s}$ સમય અંતરાલમાં, ગતિ કરતા કણ માટે સ્થાનાંતર અને વેગમાં વધારો અનુકમે $125 \mathrm{~m}$ અને $50 \mathrm{~m} / \mathrm{s}$ છે. કણ દ્વારા $(t+2)$ માં સેકન્ડમાં કપાતું અંતર_________$\mathrm{m}$ છે.

  • [JEE MAIN 2024]

એક કાર સુરેખ પથ પર નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. કાર બે બિંદુઓ $P$ અને $Q$ પાસેથી પસાર થતાં તેનો વેગ અનુક્રમે $30\;km/h$ અને $40\;km/h$ છે. $P$ અને $Q$ ને જોડતી રેખાના મઘ્યબિંદુએ તેનો વેગ કેટલો હશે?

  • [AIPMT 1988]

સુરેખ રાજમાર્ગ પર $126 \;\mathrm{km} h^{-1}$ જેટલા ઝડપે દોડી રહેલી એક કાર $200 \;m $અંતર કાપીને ઊભી રાખવી છે તો  કારને સ્થિર થવા માટે કેટલો સમય લાગશે ?